Créer jeu
Télécharger
Obtenir Plan Académique
Partager le jeu
Intégrez-le à votre plateforme

Vous pouvez intégrer le jeu dans un LMS compatible avec LTI 1.1 ou LTI 1.3 comme Canvas, Moodle ou Blackboard. Les scores seront ainsi automatiquement enregistrés dans le carnet de notes de la plateforme.
Télécharger
Vous avez dépassé le nombre maximum de jeux que vous pouvez intégrer à Google Classroom avec votre Plan actuel.

Pour intégrer autant de jeux que vous le souhaitez dans Google Classroom, vous avez besoin d’un Plan Académique ou un Plan Commerciel.

Vous avez dépassé le nombre maximum de jeux que vous pouvez intégrer à Microsoft Teams avec votre Plan actuel.

Pour intégrer autant de jeux que vous le souhaitez dans Microsoft Teams, vous avez besoin d’un Plan Académique ou un Plan Commerciel.

Le téléchargement du jeu est une fonctionnalité exclusive pour les utilisateurs avec un Plan Académique ou un Plan Commercial.

Obtenez votre Plan Académique ou Plan Commercial dès maintenant et commencez à intégrer vos jeux dans votre LMS, votre site Web ou votre blog.

Si vous le souhaitez, vous pouvez télécharger une jeu de test ici et tester son intégration:

SS9 chap 7 TRUE/FALSE

Oui ou Non

Parties jouées 2

À propos de cette activité

તૈયાર કરનાર : સાકરીયા કલ્પેશ સર

Créé par

India

Téléchargez la version pour jouer sur papier

Créez votre propre jeu gratuite à partir de notre créateur de jeu
Affrontez vos amis pour voir qui obtient le meilleur score dans ce jeu

Top Jeux

%
Anonyme
Anonyme
%
%
%
Vous avez dépassé le nombre maximum de jeux que vous pouvez imprimer avec votre Plan actuel.

Pour imprimer autant de jeux que vous le souhaitez, vous avez besoin d’un Plan Académique ou un Plan Commerciel.

Imprimez votre jeu
SS9 chap 7 TRUE/FALSE
 

SS9 chap 7 TRUE/FALSEVersion en ligne

તૈયાર કરનાર : સાકરીયા કલ્પેશ સર

par sakariya kalpesh
1

ભારતમાં દેશી રજવાડાની સંખ્યા 562 હતી

2

ભારતમાં દેશી રજવાડાની સંખ્યા માત્ર 200 હતી

3

આઝાદી પ્રાપ્ત થતા સૌપ્રથમ ભારતના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો

4

સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની નિમણૂક થઈ હતી

5

સ્વતંત્રતા બાદ વડાપ્રધાન તરીકે ગાંધીજીની નિમણૂક કરવામાં આવી હતી

6

ભારતના દેશી રજવાડાઓને એકત્ર કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલને તેમના સચિવ વી.પી. મેનનની સલાહથી જોડાણ ખત અને જૈસે થે નો કરાર તૈયાર કરવામાં આવ્યો હતો

7

હૈદરાબાદ રાજ્યનું ભારતમાં જોડાણ થયું તેમાં કનૈયાલાલ મુનસીએ અગત્યની ભૂમિકા ભજવી હતી

8

જમ્મુ કશ્મીરના નાગરિકોએ ભારત સંઘમાં જોડાવા માટે આરજી હકુમતની સ્થાપના કરી હતી

9

જુનાગઢના નાગરિકોએ જુનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરઝી હકુમતની સ્થાપના કરી હતી

10

ઓપરેશન વિજય દ્વારા કશ્મીરને ભારતમાં જોડવામાં આવ્યું

11

ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કરી ભારતમા દીવ, દમણ અને ગોવાને ભારતમાં ભેળવી દીધુ (૧૨-૩-૧૯૬૨)

12

ભારતની રાજધાની અમદાવાદ છે

13

હાલમાં ભારતના 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે

14

ભારતની રાષ્ટ્રભાષા ગુજરાતી છે

15

વર્ષ 2014માં આંધ્ર પ્રદેશમાંથી તેલંગણાની અલગ રાજ્ય તરીકે રચના થઈ

Voulez-vous vraiment quitter la page ?

En quittant la page, vous perdrez la progression du jeu.