સત્સંગ વાંચનમાળા - ભાગ 3 ના પ્રકરણ - 1 ગોપાળાનંદ સ્વામીVersion en ligne સત્સંગ વાચનમાળા ભાગ-૩ પ્રકરણ - ૧ પ્રશ્નોત્તરી par Know My Guru 1 ગોપાલાનંદ સ્વામી નો જન્મ ક્યારે થયો હતો? a સંવત 1834 મહાસુદ આઠમ b સંવત 1837 મહાસુદ આઠમ c સંવત 1835 મહાસુદ આઠમ d સંવત 1836 મહાસુદ આઠમ 2 ખુશાલ ભક્ત ના પિતાએ તેમને શું ભણાવ્યું ? a સંસ્કૃત b ગુજરાતી c વેદ વેદાંત 3 જેનું છે તે હમણાં આવીને લઈ જશે કોણ બોલે છે કોને કહે છે a ખુશાલ ભક્ત રાજાને b ખુશાલ ભક્ત પોતાના પિતાને c ખુશાલ ભક્ત તેમના માતાને d ખુશાલ ભક્ત બ્રાહ્મણોને 4 કયા ભગવાન ખુશાલ ભક્ત જોડે રમવા આવતા હતા? a શ્રીકૃષ્ણ b દ્વારિકાધીશ c રણછોડરાય d શામળાજી 5 ઇડરના રાજાએ બ્રાહ્મણો ઉપર રૂપિયા સાડા ત્રણનો વાર્ષિક કર નાખ્યો હતો. a ખરું b ખોટું 6 ખુશાલ ભક્તોને કોણે વર્તમાન ધરાવ્યા? a તેમના પિતા b ભગવાન સ્વામિનારાયણ c મુક્તાનંદ સ્વામી d સર્વેશ્વરાનંદજી 7 ખુશાલ ભક્ત સ્વામિનારાયણ ભગવાનને સૌપ્રથમવાર ડભાણમાં મળ્યા હતા a ખરું b ખોટું 8 ભગવાન સ્વામિનારાયણ ને ગોપાલાનંદ સ્વામીએ વડોદરામાં નીચે પૈકી કોને કોને આશ્રિત બનાવ્યા હતા? Choose one or more answers a સયાજીરાવ ગાયકવાડ b પંડિતો c સંતો d વિદ્વાનો 9 આ વખતે ગ્રહણ દેખાશે નહીં. - કોણ બોલે છે કોને કહે છે a સત્સંગી જ્યોતિષ અન્ય જ્યોતિષોને b ગોપાળાનંદ સ્વામી અન્ય જ્યોતિષોને c સ્વામિનારાયણ ભગવાન ગોપાળાનંદ સ્વામીને 10 ગોપાળાનંદ સ્વામીએ કેટલા સંતો હરિભક્તોને ગુણાતાનંદ સ્વામીનો મહિમા કહીને સમાગમ કરવા મોકલ્યા હતા? a 1000 b 500 c 200 d 150 Feedback 5 ઇડરના રાજાએ બ્રાહ્મણો ઉપર રૂપિયા ત્રણનો વાર્ષિક કર નાખ્યો હતો.